Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Milan Shah   10 February 2020 6:29 PM

    ધન ધન મુનીવરા....

    10 વર્ષ ના લગ્ન જીવન માં શુદ્ધ બ્રમ્ચર્ય નું પાલન કર્યું.

    લગ્ન પેહલા જ આજીવન ચોથા વ્રત ની બાધા લીધેલી હતી. 

    પોતે સાઇન્સ ના વિધાર્થી હોવાથી લગ્ન ના 4 વર્ષ પૂર્વે બટાકા અને કાંદા ના જીવો પર સંશોધન કરતા વૈરાગ્ય પ્રગટ્યો. 

    પરિવાર માંથી દીક્ષા માટે રજા ના મળી- એક પછી એક બધા છોકરા ને મીટિંગ માં અવનવા બહાના કરી ના પાડતા ગયા... પરંતુ અંતે પિતા નું સ્વાસ્થ્ય બગડતા ઘરે થી દબાણ વધ્યું. એક છોકરા જોડે મીટિંગ વખતે પોતે ચોથા વ્રત ની બાધા લીધી છે અને કોઈ સંસારિક સુખ નઈ આપી શકે તેવું જણાવ્યું . પરંતુ તે વખતે છોકરા એમ વિચાર્યું છોકરી અને ખાનદાન સારું છે. અને આવી બાધા તો ભવિષ્ય મા તૂટી પણ જાય અને તેનું પ્રાયચિત પણ લઈ શકાય. લગ્ન થયા ને વ્રત નું પાલન પણ થયું અને એ પણ 1-2 નહીં 10-10 વર્ષ સુધી.....અંતે પતિ તરફ થી રજા મળી. 

    14 વર્ષ જૂના પ્રગટેલા વૈરાગ્ય આજે પાલીતાણા મુકામે દાદા ના ગામ માં રજૉહરણ મળ્યું. 

     


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE