Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Smit Kothari   25 June 2019 8:28 PM

    જેમણે પણ આ સમકિતગ્રુપની સ્કીમમાં જોડાવું હોય અે જલ્દીમાં જલ્દી ફોર્મ ભરી દો....

     

    # પાઠશાળામાં નવા જોડાવનારા પણ સ્કીમમાં જોડાઈ શકે છે...

    Online form : samkitgroup.com
    offline form also Available

    અંદાજે ૨૪૦ દિવસમાં ૧૨૫ થી અધિક દિવસ પાઠશાળામાં હાજરી અને 68 થી અધિક ગાથા ગોખશે અે બધા જ સ્કીમમાં જોડાઈ શકશે...

    ઉંમર 8 થી 48 વર્ષના ભાઈઅો બહેનો માટે...

    # જે પહેલેથી પાઠશાળામાં જોડાય છે અથવા જે હવે પાઠશાળામાં જોડાશે અે બધા જ સ્કીમમાં જોડાઈ શકશે...

    સ્કીમ : ૨'જૂલાઈથી શરુ થાય છે...
    સ્કિમમાં જોડાવનાર બધ્ધાનું ૨૫૦૦ ₹નું બહુમાન થશ
    અેક લકી આરાધકનું "૨૫ લાખ"થી બહુમાન

    ખાસ બધાને જાણ કરો, મેસેજ બધાને મોકલો, તમારા અેક મેસેજથી કોઈ પાઠશાળામાં જોડાઈ શકે છે


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE