Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Raju Sanghvi   23 June 2019 7:01 PM

    શ્રી દુર્ગાપુર નગરે સાહિત્ય દિવાકર પ.પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા

    શ્રી દુર્ગાપુર નગરે  સાહિત્ય દિવાકર   પ.પૂ.આ.ભ.શ્રી  કલાપ્રભસાગરસૂરીશ્વરજી  મ.સા તથા  તપસ્વીની સાધ્વીજી  શ્રી  કીતિઁષેણાશ્રીજી મ.સા.ના સંયમ  સુવર્ણ વર્ષ ( પo વર્ષ) નીમીતે  શ્રી  પાર્શ્વનાથ પ્રભુ  ના 108 અભિષેક  તથા 14 ઠાણા સાધુ- સાધ્વીજી  ભગવંતો ની નિશ્રામાં  મા પૂજ્ય  મુનિવરો ના શ્રી  મુખે  પૂ આ. ભ.ના જીવન પર પ્રકાશ પાડતા પ્રવચનો યોજાયા.

    શ્રી સંઘ તથા ગુરુભકતો દ્વારા  પૂજ્ય  સાહેબજી નુ ચાંદી ની ગીનીઓ થી નવાંગી ગુરુપૂજન કરવા મા આવ્યુ.

    પૂજ્ય  સાહેબજીના દુર્ગાપુર નવાવાસ  ખાતેના  જન્મ સ્થળ ના મકાનને સાહેબ જી ના લઘુબંધુ શ્રી ભરતભાઈ  સાવલા તરફથી ધાર્મિક  સંકુલ  બનાવવામાં  માટે અર્પણ  કરવામાં  આવેલ....


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE