Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Aashish Bhai Kankariya   10 June 2019 8:50 AM

    અંતરાય કર્મ પૂજા નિવારણ બુક

    ઓપન બુક પરીક્ષા
              •••••••••••••••••••••••••

    આ અંતરાય કર્મ ના કારણે રાત્રીભોજન કે કંદમૂળ છોડવાની, નવકારશી વગેરે પચ્ચક્ખાણ કરવાની ક્ષમતા પણ ગુમાવી બેસે છે. ૫૦ કિલો વજન ઊંચકવાની ક્ષમતા ધરાવનારો યુવાન નાનકડી ચમચી ઉપાડી શકતો નથી..!!

    કરોડો રૂપિયા ક્ષણવારમાં કમાઈ જનારો પાકો વેપારી પાંચ રૂપિયા મેળવવામાં પણ લાચારી અનુભવતો હોય છે.

    ૨૦ ગુલાબજાંબુ ખાઈ જનારો કિશોર ઈચ્છા હોવા છતાં ય અડધી રોટલી પણ ન ખાઈ શકે તેવી સ્થિતિ માં મૂકાઈ જાય છે.

    રોજ રોજ નવી નવી ફેશનનાં વસ્ત્રોથી પોતાના દેહને શણગારતા તે નટખટ યુવાન ને આ કર્મના ઉદય ના પ્રભાવે વસ્ત્રો વિના જ ભાગી છૂટવું પડે છે..!!

    આ બધું જાણવા માટે આજે જ લો આ અંતરાય કર્મ નિવારણ પૂજા ની બુક.....�

    આ બુક માં ક્યુ કર્મ કઈ તકલીફ આપે છે અને સુ કાર્ય કરવાથી એ કર્મ તૂટે છે એ પણ સોલુશન છે આ બુક માં


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE