Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Shalibhadra Mehta   17 November 2018 6:02 PM

    કાળધર્મ

    પૂ આ શ્રી વિજય રામચંદ્ર સુરીશ્વરજી મ.ના સમુદાયના *આજ્ઞાવર્તિની પ પૂ  સાધ્વીજી શ્રી હેમશ્રીજી મ. નાં
    શિષ્યરત્ના  પ પૂ  સાધ્વીજી વીરભદ્રાશ્રી મ. આજે શુક્રવાર,
    કારતક સુદ ૯ તા. ૧૭ /૧૧ /૨૦૧૮ ના રોજ વહેલી સવારે   કસ્તુરધામ ધર્મશાળા, પાલીતાણા મુકામે સમાધિસહ કાળધર્મ પામેલ છે. 
     ૬૭ વર્ષના સુદીર્ઘ સંયમ પર્યાય (૯૨ વર્ષ ઉમર)
    પાલખી : 3.00 કલાકે કસ્તૂર ધામ ધર્મશાળા, પાલીતાણા

    P P Ramachandrasuri Samuday ke P P Pravartini Virbhadrashriji M S ka Kaldharma hua hai.

    Age: 92year
     Dixa Paryay: 67years


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE