Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Jain Sanachar   27 July 2018 5:35 PM

    મહા મુત્યજયી તપસવી સાધ્વી શ્રી જીનાજ્ઞા નિધિ મ.સા નું આજે સુંદર પારણું

    મહા મુત્યજયી તપસવી સાધ્વી શ્રી જીનાજ્ઞા નિધિ મ.સા નું આજે સુંદર પારણું આજે મલાડ ઇંસ્ટ મંછુભાઈ રોડ, મુકામે લાભાર્થી પરિવાર :- શ્રી સુમતિલાલ રીખવચંદ મેહતા ના ઘરે સંપૂર્ણ થયું ... આજ પ્રસગે આ .ભ. હંસરત્ન વિજયજી મ.સા અને કૃપા શેખર મ.સા ત્થા અન્ય સાધુ મહાત્મા પધારી શ્રી હીરસૂરી સંઘ (દેના બેંક) અને કલ્યાણ કલ્પતરુ જૈન સંઘ ને ધન્ય બનાવી દીધા કોટી કોટી અનુમોદના તપસ્વી રત્ન ગુરુ ભંગવંત ને ....


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE