Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Jain Sanachar   26 July 2018 3:38 PM

    સાધ્વી શ્રી જીનાજ્ઞા નિધિ મ.સા ને આજે ૩૦ મો ઉપવાસ છે

    દાન-શીયલ-તપ-ભાવના-પંચમગતિ દાતાર મહા મુત્યજયી તપ શ્રી શ્રમણી ગણનાયક આ.ભ. અભય શેખર સૂરી મ.સા નાં આજ્ઞાનુંવતી શિષ્યા સાધ્વી શ્રી જીનાજ્ઞા નિધિ મ.સા ને આજે ૩૦ મો ઉપવાસ છે આ પ્રસંગે આજે શ્રી હીરસુરી સંધ મા ડોળી મા સાધ્વી જી મ.સા ને ગુરુ ભગવંત ની પાસે પ્રવચન અને આશિષ વચન સુણવા કલ્યાણ કલ્પતરુ જૈન સંઘ ની શ્રાવિકા બેન અને તમામ સંઘ લઈ ગયા ત્યાં સ્મિત ભાઈ કોઠારી દ્વારા સુંદર મંચ સંચાલન સાથે દેવાંશ ભાઈ અને સાથી કલાકાર દ્વારા સુંદર ભક્તિ ની રમજટ.... સાધ્વીજી મ.સા ને ૧૩ મુ માસશમન તપ નું પારણું કાલે ૨૭ જુલાઈ ૨૦૧૮ નાં શુકવારે સવારે ૬.૦૦ કલાકે કલ્યાણ કલ્પતરુ જૈન સંઘ મંછુભાઈ રોડ, મલાડ ઈસ્ટ થી વાજતે ગાજતે 


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE