Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Rajesh bhai   13 March 2018 9:26 PM

    મારી ભાવ દીક્ષા

    સંયમ ક્યારે મળશે..ઓ મુજને ક્યારે ક્યારે મળશે..

    આપણને આ જન્મ માં દીક્ષા મળે ના મળે..પણ આજે આપણને ભાવ દીક્ષા લેવા થી કોઈ અટકાવી સકે એમ નથી..
    જો આપ ભાવ દીક્ષા ની અનુભૂતિ માણવા ઇચ્છતા હો તો..
    ખાસ ખાસ પધારો..

    FIRST TIME IN MUMBAI

    મારી ભાવ દીક્ષા

    પ.પૂ. ઉદયરત્ન સાગર મ.સા. ની નિશ્રા માં..

    date: 18 march 2018
    venue : નાલાસોપરા નગરે..
    time : 9:00 am to 12 am

    સંયમ ના ભક્તિ ગીતો થી તમારા આતમ ને ભીંજાવનાર. શ્રી જૈનમ ભાઈ વારીયા ના મધુર સંગીત સાથે. આપણે આપના આતમ ને સંયમી બનાવીએ..

    પ્રવચન પછી સાધર્મિક ભક્તિ નો લાભ આપવા વિનંતિ..

    આપ અને આપના કલ્યાણ મિત્રો ને  ખાસ ખાસ  પધારવા વિનંતી....


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE