Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Sagun Shah   13 March 2018 12:53 PM

    હેમરત્ન સંયમ સુવર્ણ વર્ષ અનુકંપાદાન

    જય જય શ્રી આદીનાથ
    હેમરત્ન સંયમ સુવર્ણ વર્ષ
    અનુકંપાદાન
    શ્રી જૈન એલર્ટ ગ્રુપ-આમોદ
    લાભાર્થી :સંધવી અરવિંદકુમાર તલકચંદ ની આત્મશ્રેયાથેઁ તથા નીરવાણીબેન ના મંગળવાર ની પુણાઁહુતી નિમિતે અનુકંપા દાન દાતા શ્રી અને સભ્યો ની ખૂબ ખૂબ અનુમોદના,આભાર
    સમાજસેવા ના રસ્તા પર વધુ એક નાનું કદમ..
    શ્રી હેમરત્ન સુરીજી નો જય હો
    શ્રી રત્નસુંદર સૂરીજી નો જય હો
    પ્રણામ...જય જીનેન્દ્ર


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE