Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Jainam Jayati Shasanam   12 March 2018 9:29 PM

    જય હો જો આયંબિલ તપ નો

    એક ભાઈ ગામડે થી અમદાવાદ રહેવા આવ્યા.
    અનાજ ની દલાલી નો ધંધો શરૂ કર્યો. પણ નફા ને બદલે ૨ વર્ષ માં બધી મૂડી સાફ થઈ ગઈ તે એટલે સુધી કે ઘરેણાં વેચ્યા તોયે ઠેકાણું ન પડ્યું.

    એક ભાગ્યશાળી એ દર મહિને ૭ ભય નો નાશ કરનાર ૭ આયંબિલ કરવાની પ્રેરણા કરી.
    આયંબિલ ની વસ્તુ જોઈનેજ ઉલ્ટી કરનારા એ ભાઈ એ તકલીફ સાથે પણ શ્રદ્ધા થી મહિના માં ૭ આયંબિલ શરૂ કર્યા.

    ૬ મહિના માં તો અંતરાયો તૂટ્યા.
    આયંબિલ ના પ્રભાવે ધંધો જોરદાર જામ્યો.
    તે છેક આજ સુધી ક્યારેય તકલીફ થઈજ નથી.

    અંતરાય નિવારક આયંબિલ તપ સહુ ના જીવન માં મંગલ કરજો.

    દરેક આયંબિલ કરતાં અને કરનારા પુણ્યશાળી ઓ ને ખૂબ ખૂબ અનુમોદના


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE