Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • રાજેશ ગાંધી    12 March 2018 8:58 PM

    શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ,ઈરાનીવાડી

    પાવન પધરામણી
    શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ,ઈરાનીવાડી ,
    કાંદીવલી
    મુંબઇ  માં

     શ્રી મણિભદ્ર વીર રથ અને 
    ગુરુદેવ ભાગ્યચંદ્ર વિજયજી  મહારાજ સાહેબ 

    આદિ થાણા ની પધરામણી
     13 માર્ચ  , મંગલવાર  ના શુભ દિવસે સવારે 7 :30 કલાકે થશે. 
     
    પંજાબ કેસરી આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના સમુદાય ના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી નિત્યાનંદ સુરીજી મહારાજા ના આજ્ઞાવર્તી
    જૈન સાઈટ પ્રણેતા  મુનિ શ્રી ભાગ્યચંદ્ર વિજયજી મહારાજ સાહેબ આદિ થાણા.2  પધારશે.

     સવારે 7 : 30 વાગે ભવ્ય સ્વાગત યાત્રા  થશે 

    શાસન રક્ષક શ્રી મણિભદ્ર વીર અલૌકિક રથ આપણા શ્રી સંઘ માં પધારી રહ્યો છે.

    જે 9 ફુટ ની પ્રતિમા પાલીતાણા મહાતીર્થ માં સ્થાપિત થનાર છે
    વિશ્વ ની સૌપ્રથમ પંચધાતુ ની 20 ટન ની 9 ફુટ ની પ્રતિમા બનશે.

    આ ભવ્ય રથ સમગ્ર ભારત ભર માં પરિભ્રમણ કરશે . જેનો લાભ કરોડો ભાગ્યશાળી લેશે.
     13 માર્ચ રથ ની સ્થિરતા ઈરાનીવાડી જૈન સંઘ માં રહેશે . દર્શન કરવા અવશ્ય પધારો .


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE