Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Jignesh shah   28 January 2018 2:05 PM

    ધજા ચઢાવવાથી શું લાભ થાય

    ત્રણ ભુવન ના નાથ તીર્થંકર પરમાત્મા ના જિનાલય ની ધજા બદલનારો અતિશય પુણ્ય નો સ્વામી બને છે.

    ૧) આખી પૃથ્વી પર જેટલા પણ તીર્થો છે એ બધાય ની જાત્રા કરવા જેટલો લાભ જિનાલય ના શિખર ની ધજા બદલવાથી થાય.

    ૨) જિનાલય ની ધજા બદલનારો પુણ્યશાળી આત્મા અત્યંત શૌર્ય , કીર્તિ અને યશ પામે.

    3) આવા શુભ મંગલ પ્રસંગો એ ચઢતા ભાવો સાથે માત્ર હાજરી પુરાવવાથી પણ આપણે અનેરું પુણ્ય કમાઈ શકીયે.

    બોલો જિન શાસન દેવ કી જય.


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE