Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • વિરેશ શાહ   28 January 2018 5:28 AM

    મુમુક્ષુ કુમારી મિતાન્શી બાવન જિનાલય,ભાયંદર

    દિક્ષા દિન:૨૭/૦૧/૨૦૧૮

    ગુરૂણીનુ નામ
    પૂ.સા.શ્રી પુણ્યનિધિશ્રીજી મ.સાના શિષ્યા
    પૂ.સાધ્વીજી શ્રી હેમાન્ગીનિધિશ્રીજી
    મ.સા.

    નૂતન સાધ્વીજી ભગવત
    પૂ.સાધ્વીજી શ્રી
    માર્ગશુદ્ધિનિધિશ્રીજી મ.સા.

    ૧૯ વર્ષની યુવા વય.મિતાન્શીની!
    એસ.એસ.સી.મા ૯૩.૫%!
    HR Commerce Collageમા
    એડમિશન!
    પણ આદિનાથદાદાની ૯૯
    યાત્રાએ જીવન પરિવર્તન!
    પૂરવ જનમના સંસ્કાર થયા ઉજાગર!
    માબાપના બાળવયથી જ
    સુન્દર ધર્મ સંસ્કાર!
    કોલેજ છોડવા ..લીવીન્ગ સર્ટીફીકેટ.....લેવા જતા
    પ્રિન્સીપાલ ઘરે આવે છે!
    આવી હોશિયાર થઇને શિક્ષણ છોડવાનુ પ્રયોજન શુ!
    મિતાન્શી:વ્યવહારિક.ગ્યાન મારા આ.એક જ ભવમા કામ આવશે..પણ મારા ગુરૂણી પાસેથી મળનારુ ગ્યાન મને ભવોભવ કામ લાગશે!
    પ્રિન્સીપાલની આખ પણ.ભીની થાય છે.......

    ૧૯ વર્ષની જીવન સફરમા
    મિત ભાષી બનીને
    સંસારની સફર ખેડનાર

    મિતાન્શી સવે
    પ્રભુ વીર પથ ના
    વિશુદ્ધ માર્ગ પર
    આત્મશુદ્ધિના ધ્યેયને ચરિતાર્થ.કરવા
    સંયમ સાધનાની નિધિનો
    સંચય કરવા

    આજે બાવનજિનાલય,ભાયંદરના
    પુણ્ય પ્રાન્ગણમા
    નૂતન સાધ્વીજી
    શ્રી માર્ગશુદ્ધિનિધિશ્રીજી મ.સા.
    બનીને....ખૂબ જ
    સહજતાથી
    સત્વ અને શૌર્ય ફોરવી
    આર્યા ચંદનબાળાના
    શ્રમણી સમુદાયમા
    ભળી ગઇ !!!

    કેવુ આમૂલ પરિવર્તન!
    સંસારીમાથી મુમુક્ષુ!
    મુમુક્ષુમાથી મહાત્મા!!

    ધન ધન સાધ્વીવરા!
    અદભૂત એવા
    જિનશાસનને વંદન.વંદન.વંદન!!


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE