Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Devlok Jinalaya Palitana   22 December 2017 9:28 PM

    અશોકવૃક્ષ

    અશોકવૃક્ષ: સુરપુષ્પવૃષ્ટિ દિવ્ય ધ્વનિશ્વામરમાસનં ચ,
    ભામંડલં દુંદુભિરાતપત્રં, સત્પ્રાતિહાર્યાણિ જિનેશ્વરાણમ્.

    ગાથાર્થ:

    અશોકવૃક્ષ, દેવોથી થતી પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દેવ દુંદુભિ અને છત્ર એ પ્રાતિહાર્યો જિનેશ્વરોને હમેશાં વિધમાન હોય છે.

    ભાવાર્થ:

    આ શ્ર્લોકમાં જિનેશ્વર પ્રભુના આઠ પ્રાતિહાર્યો બતાવેલા છે.
     


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE