Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • ભૂર્મલ જૈન    12 December 2017 6:46 PM

    નવકાર મહામંત્ર ની ખાસિયત...

    ૧   બાળક નો જન્મ થતાં તરત નવકાર સંભળાવવા માં આવે તો બાળક નું માનવ જીવન પીડા રહિત બને છે.
     
    ૨   મૃત્યુ સમયે નવકાર સંભળાવવા થી આત્મા ને સદગતિ પ્રાપ્ત થાય છે.
     
    ૩   તર્જની (અંગુઠા પછી ની ) આંગળી વડે નવકાર ગણવાથી આત્મા મોક્ષ સુખ નો ભોગી બને છે.
     
    ૪   મધ્યમાં આંગળી વડે નવકાર ગણવાથી ભૌતિક સુખો ની પ્રાપ્તિ થાય છે.
     
    ૫   અનામિકા આંગળી વડે નવકાર ગણવાથી ગૃહ શાંતિ થાય છે.
     
    ૬   કનિષ્ઠા આંગળી વડે નવકાર ગણવાથી શત્રુ ઓ નમે છે.
     
     
        સુચના-: નવકારવાળી ગણતાં મેરુ નું ઉલ્લંધન કરવું નહિ અને મણકાને નખ અડે નહિ, તેનું ધ્યાન રાખવું


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE