Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • પ્રીતિ શાહ    29 October 2017 8:48 AM

    ભવ્ય શક્રસ્તવ મહાઅભિષેક

    નીશ્રા પ .પૂ આ .ભ .શ્રી જગચ્ચચંદ્ર સૂરી મહારાજા ડેહલાવાલા પોતાના મુખે મંત્રોચ્ચાર દ્વારા નાણાવટ વડાચૌટા ના રાજા એવા 483 વર્ષ પ્રાચીન મૂલ નાયક સીમંધર સ્વામી જિનાલય મધ્યે ભોંયરા મા અતિ પ્રભાવક 950 થી અધિક પ્રાચીન જગવલ્લભ પાર્શ્વનાથ નો ભવ્ય અભિષેક થશે  રવીવારે ટાઇમ 8.30 am સવારે લાભ લેવા વિનતી

    Nanavat vadachuta talavala ni pol lakhpati hospital ni agal @ Surat


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE