Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • વિરેશ શાહ   06 October 2017 8:36 AM

    સુપ્રસિધ્ધ સંગીતકાર શ્રી રાકેશકુમાર.શાહ.ભાયંદરની સુપુત્રી કુ. હની

    ઉ.વ.૧૧
    નવસારી મુકામે
    પ.પૂ.ગચ્છાધિપતિ આ.ભ.
    શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાની
    પાવન.નિશ્રામા

    અને

    બેન મ.સા.
    શ્રી રત્નપ્રિયાશ્રીજી મ.સા.ના
    સાન્નિધ્યમા આટલી નાની વયમા
    શ્રેણી તપની.ઉગ્ર તપસ્યા આદરેલ છે
    ખૂબ.ખૂબ અનુમોદના

    સાધ્વીજી પૂ.રત્નપ્રિયાશ્રીજી મ.સા.
    જેમણે મે ૨૦૧૫મા
    સાબરમતી ડી.કેબીન મુકામે
    દીક્ષા ગ્રહણ કરી હતી

     


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE