Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • યોગેશ શાહ    06 October 2017 8:12 AM

    પાલીતાણા માં શાંતા બા આયંબીલ ભવન માં 365 દિવસ આયંબીલ ની વ્યવસ્થા છે..

    અનુમોદના ....
    પાલીતાણા માં સાધુ સાધ્વીજી ઓ માટે ગોચરી ની વ્યવસ્થા અનેક સ્થાનો એ છે , પણ આયંબીલ ની ઉત્તમ વ્યવસ્થા આ સ્થાને છે..

    પણ ખાસ વાત તો એ છે કે તપસ્વીઓ ને લાવવા અને પાછા મુકવા સ્પેશિયલ વેન ની વ્યવસ્થા તેઓ કરે છે...

    આવી વ્યવસ્થા બીજે ક્યાં હોય એવું સાંભળ્યું નથી.... 
    આપના સુકૃત ની અનુમોદના....


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE