Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • પ્રીતિ શાહ    27 September 2017 8:26 PM

    નવું તીર્થંકર નામકર્મ બાંધનાર પુણ્યાત્મા.....(કુલ સંખ્યા -૨૯)

    ભગવાન શ્રી ઋષભદેવ ના સમયમાં........ મરીચી (શ્રી મહાવીર પ્રભુ નો આત્મા)
    ભગવાન શ્રી સુપાર્શ્વનાથ ના સમયમાં........ વર્મારાજા
    ભગવાન શ્રી શીતલનાથ ના સમયમાં........ હરિષેણ અને વિશ્વભૂતિ
    ભગવાન શ્રી શ્રેયાંસનાથ ના સમયમાં........ શ્રી કેતુ - ત્રીપૃષ્ટ - ધન -મરૂભૂતિ -અમિત અને તેજ .
    ભગવાન શ્રી વાસુપૂજ્ય ના સમયમાં..........શ્રી નંદ-નંદન , શ્રી શંખ - અને સિદ્ધાર્થ .
    ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી ના સમયમાં...શ્રી વર્મા , શ્રી રાવણમહારાજા અને નારદ .
    ભગવાન શ્રી નેમનાથ પ્રભુ ના સમયમાં..... શ્રી કૃષ્ણ મહારાજા.
    ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ ના સમયમાં.... અંબડ - સત્યકી અને આનંદશ્રાવક .
    ભગવાન શ્રી મહાવીર પ્રભુ ના સમયમાં..... શ્રી શ્રેણિકમહારાજા , સુપાર્શ્વ, પોટીલ, ઉદાયી, દ્રઢાયુ , શંખ ,શતક ,સુલસાશ્રાવિકા અને રેવતીશ્રાવિકા.


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE