Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • પરાગ શેઠ   25 September 2017 6:15 PM

    શું તમે પરમાત્માના દર્શન – પૂજા ના અમુલ્ય લાભ થી વંચિત રહો છો ?

    મલાડ મા પ્રથમ ભવ્ય આયોજન

    મલાડ માં રહેતા કોઈ પણ જૈન શ્રાવક કે શ્રાવિકા  કે જે વૃદ્ધાવસ્થામાં અથવા શારિરિક કે માનસિક રીતે અસ્વસ્થ હોય જે ઘણા સમય થી દેરાસર ના જઈ શકતા હોય પ્રભુજી ની સેવા-પૂજા ના કરી શકતા હોય તેવા ને દેવદર્શન અને અષ્ટપ્રકારી પૂજા કરાવવા નું શ્રી મલાડ ઘોઘરી વિશાશ્રીમાળી જૈન સમાજ તરફ થી આયોજન કરવામાં આવ્યું છે.

    લાભાર્થી પરિવાર:
    ચિ. રીયાબેન કેતનભાઈ સોમચંદભાઈ શાહ (ખારાવાળા) 

    સ્થળ:
    શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જૈન દેરાસર
    મલાડ(વેસ્ટ).

    સમય:
     ૧૫/૧૦/૨૦૧૭ ને રવિવારે 
     સવારે ૭:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી 

    આપના ઘરે, આપની આસ પાસ કે આપના સંપર્ક માં કોઈ એવા જૈન શ્રાવક અને શ્રાવિકા હોય તો શ્રી મલાડ ઘોઘરી વિશાશ્રીમાળી જૈન સમાજ ને જણાવી સેવા કરવા ની અમૂલ્ય તક આપવા ચુક્શો નહિ
     

    •  સંપર્ક:
    • પરાગ શેઠ : ૯૮૨૦૧૯૫૭૧૫
    • સંજય શાહ : ૯૮૬૯૧૮૫૬૧૬
    • અશ્વીન સંઘવી : ૯૯૨૦૩૬૯૦૭૨
    • ધવલ મહેતા : ૯૭૦૨૦૭૩૭૬૬
    • નિલેશ મહેતા : ૯૮૭૦૦૧૨૯૪૫
    • દક્ષેશ સલોત : ૯૮૧૯૫૭૪૪૯૪

    જય જય શ્રી જગવ્લ્લ્ભ પાર્શ્વનાથ દાદા 

    આશા છે કે તમે આ પોસ્ટ વાચી ને પહેલું કામ તમે છો એટલા ગ્રુપ માં આગળ મોકલી દેશો (એક મેસેઝ થી કોઈ પ્રભુજી ની અષ્ટપ્રકારી પૂજા કરી સકે તો એનાથી ઉત્તમ બીજું શું ? 
    કર્યું કરાવ્યું અનુંમોદયું

     


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE