Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • લાઈટ ઓફ યુનિવર્સ જૈનીસમ   05 August 2017 9:24 PM

    જેમને પણ શ્રી વધઁમાન તપ નો આયંબિલની ઓળી નો પાયો ભરવાનો બાકી હોય એમણે

    શ્રી નેમિનાથ પ્રભુ ના સ્વમુખે વખણાયેલ તપ એટલે આયંબિલ તપ

    જેમને પણ શ્રી વધઁમાન તપ નો આયંબિલની ઓળી નો  પાયો ભરવાનો બાકી હોય એમણે 

    આ શ્રાવણ સુદ ચૌદસ ના દિવસે ૬/૮/૧૭ ના દિવસે પહેલુ  આયંબિલ 
    ૭/૮/૧૭ ના બીજા  દિવસે ઊપવાસ
    ૮/૮/૧૭ ના ત્રીજા  દિવસે આયંબિલ
    ૯/૮/૧૭ ના ચોથા  દિવસે આયંબિલ
    ૧૦/૮/૧૭ ના પાંચમા  દિવસે ઊપવાસ
    ૧૧/૮/૧૭ ના છઠ્ઠા દિવસે આયંબિલ
    ૧૨/૮/૧૭ ના સાતમાં દિવસે આયંબિલ
    ૧૩/૮/૧૭ ના આઠમાં દિવસે આયંબિલ
    ૧૪/૮/૧૭ ના નવમાં દિવસે ઊપવાસ
    ૧૫/૮/૧૭ ના દસમાં દિવસે આયંબિલ
    ૧૬/૮/૧૭ ના અગ્યારમાં દિવસે આયંબિલ
    ૧૭/૮/૧૭ ના બારમાં દિવસે આયંબિલ
    પવાઁધિરાજ પયુઁષણ પ્રારંભ
    ૧૮/૮/૧૭ ના તેરમાં દિવસે આયંબિલ
    ૧૯/૮/૧૭ ના ચૌદમાં દિવસેઊપવાસ
    ૨૦/૮/૧૭ ના  પંદરમાં દિવસે આયંબિલ
    ૨૧/૮/૧૭ ના સોળમાં દિવસે આયંબિલ
    ૨૨/૮/૧૭ ના સત્તરમાં દિવસે આયંબિલ
    ૨૩/૮/૧૭ ના અઢારમાં દિવસે આયંબિલ
    ૨૪/૮/૧૭ ના ઓગણીસમાં દિવસે આયંબિલ
    સંવત્સરી મહાપવઁ
    ૨૫/૮/૧૭ ના વીસમાં દિવસે ઊપવાસ. 

    બસ તમારો પાયો ભરાઈ ગયો અને હા આ પાંચ જ ઓળીનો પાયો સાથે કરવાનો હોય છે પછી આગળની આોળી તમારી અનુકુળતા પ્રમાણે કરી શકશો.

    પયુઁષણ ના દિવસોમાં લગભગ બધાના મોઢે તપ હોય છે તો આપણે ખાલી ૧૨ દિવસ જ પહેલા તપ ઊપાડવાનુ છે.


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE