Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • પ્રીતિ શાહ    04 August 2017 7:54 PM

    અનશન વ્રતધારી માતુશ્રી રાજબાઈ ની દીક્ષા....

    મૂળ વતની ગામ ભોજાય (કચ્છ)

    હાલે -
    સાયન કોલીવાડા ના અનશન વ્રતધારી માતુશ્રી રાજબાઈ ની દીક્ષા....

    સાધ્વી 'મોક્ષ નિધિ' શ્રીજી નામ પડયું...

    અનસન વ્રત ચાલે છે...

    આજે ૨૮ મો ઉપવાસ છે....

    અનશન વ્રતધારી સાધ્વીજી મ. સા. સુખ - સાતા માં છે..


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE