Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • CHANDRESH PUNMIYA   29 August 2013 2:35 PM

    પ.પુ.મુ.શ્રી દેવકીર્તિ વીજયજિ આદી સાધુ-સાધ્વીજિ ની નિશ્રામા

    : સિધિતપ શ્રી ભિલાડ નગરે શ્રી પાર્શ્વનાથ પ્રભુની કૃપા & પ.પુ.મુ.શ્રી દેવકીર્તિ વીજયજિ આદી સાધુ-સાધ્વીજિ ની નિશ્રામા 45 જેટ્લાતપસ્વી છે.જેમા સાધ્વીજિ કૃતાર્થ વાર્ધ્ન શ્રીજિ સહિત 14 વર્ષ નાના તથા મોટી ઉમરના ઘણા ભાઈઅને બહેનો જોડાયા છે 25-8-13,sunday ના રોજે તપસ્વીના પારાણા પ્રસગ નિમિતે ચઢાવા UNBLEVABLE થયા નાના સંઘ પ્રમાણે ધારણા કરતા ચઢાવા ખૂબ ભવ્ય થયા. તપસ્વીના પારણા 11-9-2013ના છે.


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE